શહેર . જિલ્લામાં રૂા . ૮૦ કરોડનું સોનું વેચાયું . - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/y3br7blc8iqixesx/" left="-10"]

શહેર . જિલ્લામાં રૂા . ૮૦ કરોડનું સોનું વેચાયું .


વડોદરા શહેર પુષ્ય નક્ષત્ર - સિદ્ધિયોગના સમન્વયે જ્વેલર્સોને જલસા પાડ્યા પુષ્ય નક્ષત્રમાં સિધ્ધિયોગનો સમન્વય થતા શહેર - જિલ્લાના જ્વેલર્સોને જલસા પડી ગયા હતા . શહેર - જિલ્લાના ૩૫૦ કરતા વધુ શો - રૂમમાંથી કરોડોનું સોનું વેચાયું હતું . શહેર . જિલ્લામાં રૂા . ૮૦ કરોડનું સોનું વેચાયું . સિલ્વરનો ચળકાટ પણ વધ્યો તુકી , કોરિયા સહિતના વિવિધ દેશમાંથી સિલ્વરની આયાતી જ્વેલરીનો ટ્રેન્ડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]