ગેરકાયદે દબાણો પર બૂલડોઝર ફેરવી દીધા. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qjkb5mqk9q5yadru/" left="-10"]

ગેરકાયદે દબાણો પર બૂલડોઝર ફેરવી દીધા.


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કમલાનગર તળાવ પાસે ગેરકાયદે દબાણો પર બૂલડોઝર ફેરવી દીધા હતા . ઓટલા , શેડ અને કમ્પાઉન્ડ વોલના ૭૫ દબાણોનો સફાયો બોલાવી દીધો હતો . ૭. ૫૦ મીટરના રોડ લાઇન દબાણો હટાવ્યા હતા .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]