મુળી ના સરા ગામનું ગૌરવ કૃપાબા ગોહિલ કલેકટર હસ્તે સન્માન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/usgtxqw57sg2qopz/" left="-10"]

મુળી ના સરા ગામનું ગૌરવ કૃપાબા ગોહિલ કલેકટર હસ્તે સન્માન


*મુળી ના સરા ગામનું ગૌરવ કૃપાબા ગોહિલ કલેકટર હસ્તે સન્માન*
આતર રાષ્ટ્રીય બાલિકા દિવસે કિશોરી કુશળ બનો ની થીમ પર મહિલા બાળ અધિકારીની કચેરી બેટી બચાવો બેટી પઢાઓ અતર્ગત સુ.નગર જીલ્લા કલેકટર કે.સી .સંપટ જી.વિ.અ પ્રકાશ મકવાણા સહિતનાઓની હાજરી મા સરા ગામની મા અને ઉ.મા શાળા મા અભ્યાસ કરતી શૈલૈષભાઇ ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ કૃપાબા  ગોહિલ ને કલા ક્ષેત્રે સુ.નગર જીલ્લા નુ નામ ગુંજતુ કરવા બદલ તેમનુ સન્માન કરવામા આવેલ હતુ 
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]