બનાસકાંઠા દાંતા પેટ્રોલ પમ્પ નજીક અકસ્માત - At This Time

બનાસકાંઠા દાંતા પેટ્રોલ પમ્પ નજીક અકસ્માત


બનાસકાંઠા

દાંતા પેટ્રોલ પમ્પ નજીક અકસ્માત

બે કાર વચ્ચે અકસ્માત

અકસ્માત મા 4 વ્યક્તિઓ ઘાયલ

ઘાયલો ને સારવાર અર્થે દાંતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા અને વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા

દાંતા પોલીસ ઘટના સ્થળે પહોંચી

દાંતા પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી

*અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.