અમદાવાદ ના પશ્ચિમ વિભાગ ના સાંસદ શ્રી ડૉ.કિરીટભાઈ સોલંકી ને પ્રતિષ્ઠિત ફાયનાન્સ કમિટિ માં પસંદગી બદલ સમસ્ત વણકર સમાજ અભિનંદન પાઠવવામાં આવ્યું હતું - At This Time

અમદાવાદ ના પશ્ચિમ વિભાગ ના સાંસદ શ્રી ડૉ.કિરીટભાઈ સોલંકી ને પ્રતિષ્ઠિત ફાયનાન્સ કમિટિ માં પસંદગી બદલ સમસ્ત વણકર સમાજ અભિનંદન પાઠવવામાં આવ્યું હતું


લોકસભાના પેનલ સ્પીકર, લોકસભાની SC- ST ના કલ્યાણ માટેની સમિતિના ચેરમેનશ્રી, સર્વશ્રેષ્ઠ સાંસદ એવોર્ડ વિજેતા, અમદાવાદ પશ્ચિમના સાંસદશ્રી ડો. કિરીટભાઈ સોલંકીને કેન્દ્રની પ્રતિષ્ઠિત ફાયનાન્સ કમિટીમાં પસંદગી થવા બદલ સમગ્ર વણકર સમાજ ગૌરવ અનુભવતાં અભીનંદન પાઠવવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.