વિસાવદર મા સમસ્ત બ્રહ્મમસમાજ દ્વારા એક દિવસય રાસોત્સવ ઉજવાયો - At This Time

વિસાવદર મા સમસ્ત બ્રહ્મમસમાજ દ્વારા એક દિવસય રાસોત્સવ ઉજવાયો


વિસાવદર મા સમસ્ત બ્રહ્મમસમાજ દ્વારા એક દિવસય રાસોત્સવ ઉજવાયો

વિસાવદર સમસ્તબ્રહમસમાજ યાયોજિત એકદિવસય રાસોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારે પ્રથમ જગતજનની મા અંબાજી ની આરતી ઉતારી ને રાસઉત્સવ ઉજવવામાં આવ્યોહતો જેમા વિસાવદર ની બ્રહમબાળાઓ તેમજ યુવાનો દ્વારા રાસ ગરબા મા ભાગલીધોહતોત્યારે એકદિવસય રાસોઉત્સવ માણવા વિસાવદર ઇન્ચાર્જ મામલતદાર સાગઠીયા તેમજ સ્ટાફ ના સર્કલ ઓફિસર ક્લાર્ક સહિતના ઓ દ્વારા આગામી ચૂંટણી મા લોકશાહીની ફરજ ને ભુલાય નહીં તેવા બેનર સાથે મતદાન અવસ્ય કરવાનો મેસેજ આપ્યો હતો તેમજવિસાવદર પીઆઈ આર બી ગઢવી વિશ્વહિન્દૂ પરિસદના પ્રમુખ હરિસાવલિયા ગૌવરક્ષાના પ્રમુખ અમિતહિરપરા તાલુકાકોંગ્રેસ પ્રમુખ કરસનભાઈ વડોદરિયા ભાજપ અગ્રણી ઘનસ્યામ સાવલિયા તેમજ બ્રહમઅગ્રણી ભરતભાઈ વ્યાસ આરબીદવે ડોક્ટર લાલાણીબ્રહ્મમસમાજના તાલુકા પ્રમુખ ગિજુભાઈ વીકમાં વિશાલ પુરોહિત હર્ષદદવેહરેશ મહેતાજીતુભાઇ મહેતા સહિત સમસ્તબ્રહ્મમ સમાજ ના લોકો હાજર રહેલ હતા આતકે રાસઉત્સવ મા વિજેતા પ્રિન્સ પિન્સેસ ને સિલ્ડ આપવામાં આવેલ હતા

રિપોર્ટહરેશમહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.