બોટાદમાં આવતીકાલ યોજનાર ભાજપ પ્રેરિત સ્નેહમિલન કાર્યક્રમ પૂર્વે કોળી સમાજ નારાજ - At This Time

બોટાદમાં આવતીકાલ યોજનાર ભાજપ પ્રેરિત સ્નેહમિલન કાર્યક્રમ પૂર્વે કોળી સમાજ નારાજ


બોટાદમાં આવતીકાલ યોજનાર ભાજપ પ્રેરિત સ્નેહમિલન કાર્યક્રમ પૂર્વે કોળી સમાજ નારાજ

કોળી સમાજને માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરી શોષણ થતું હોવાનો આક્ષેપ સાથે બોટાદમાં યોજાના સ્નેહમિલનનો વિરોધ કરાયો

અખીલ ભારતિય કોળી સમાજ ન્યુ દિલ્હી, કોળી તાનાજી સેના, અખિલ ભારતીય કોલી કોળી સમાજ, બોટાદ જિલ્લા માંધાતા ગૃપ, કોળી સેના બોટાદ જીલ્લો સહિતના સંગઠનો દ્વારા બોટાદમાં ભાજપ નો વિરોધ

કોળી સમાજના વિકાસ માટે અનેક પડતર માંગણીઓ પૂરી કરવામાં નહીં આવી હોય લોલીપોપ આપતા આ પક્ષના આગેવાનોને સહકાર ન આપવા નિર્ણય લેવાયો

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.