વિસાવદરમાં જૂની હવેલી પાસેની ચામુંડા ગરબી મંડળમાં શનિવારે રાત્રે રામામંડળનું ભવ્ય આયો

વિસાવદરમાં જૂની હવેલી પાસેની ચામુંડા ગરબી મંડળમાં શનિવારે રાત્રે રામામંડળનું ભવ્ય આયો


વિસાવદરમાં જૂની હવેલી પાસેની ચામુંડા ગરબી મંડળમાં શનિવારે રાત્રે રામામંડળનું ભવ્ય આયોજન

વિસાવદરતા.વિસાવદરમાં જૂની હવેલી પાસે આવેલ સુપ્રસિદ્ધ ચામુંડા ગરબી મંડળ દ્વારા લાલપુરનું સુપ્રસિદ્ધ રામામંડળનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં વિસાવદર-ભેસાણના ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા,જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ,ઉદ્યોગપતિ બીપીનભાઈ રામાણી,હરેશભાઇ સાવલિયા આપ અગ્રણી,
કનુભાઈ ભાલાલા પૂર્વ કૃષિ મંત્રી,કાનભાઈ કાનગડ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાની, જી.પ.ના સદસ્યો વિરેન્દ્રભાઈ સાવલિયા,ચંદ્રિકાબેન વાડદોરીયા,તાલુકા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ કપુરીયા,ઉપપ્રમુખ અસ્વીનભાઈ સરધારા,નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઈ વાઘેલા,ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ સાવલિયા,કરશનભાઈ વાડદોરીયા,મનીષભાઈ રિબડીયા,કમલેશ રિબડીયા, રાજ રિબડીયા, એડવોકેટસ નયનભાઈ જોશી તથા સમીરભાઈ પટેલ,રજનીકાંત ડોબરીયા,રમણિકભાઈ દુઘાત, ઘનશ્યામભાઈ સાવલીયા, હરિભાઈ સાવલિયા,ગિજુભાઈ વિકમાં,જયરાજસિંહ વિકમાં,વિનુભાઈ પુરોહિત,દિલીપભાઈ કાનાબાર,ધાનાભાઈ ગઢવી,અરવિંદભાઈ ગોંડલીયા,ભાવિનભાઈ પટેલ,અનિલભાઈ માળવીયા,રમણીકભાઈ ગોહેલ સહિતના અગ્રણીઓને ખાસ ઉપસ્થિત રહેવા આમંત્રણ અપાઈ રહિયા છે અને વિસાવદરના મામલતદાર, પી.આઈ,પી.એસ.આઈ,તાલુકા વિકાસ અધિકારી,પી.જી.વી.સીએલ.ના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.તેમ જ સરકારી હોસ્પિટલના ડોકટરો સહિતના લોકોને ચામુંડા ગરબી મંડળના સંચાલકો ની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટહરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »