હિંમતનગર પોસ્ટ ઓફિસ ગાંધી રોડની બિલકુલ સામે પ્રતાપગઢ પેટ્રોલ પંપ પાસે અકસ્માત એક માણસ નુ મોત. - At This Time

હિંમતનગર પોસ્ટ ઓફિસ ગાંધી રોડની બિલકુલ સામે પ્રતાપગઢ પેટ્રોલ પંપ પાસે અકસ્માત એક માણસ નુ મોત.


હિંમતનગર પોસ્ટ ઓફિસ ગાંધી રોડની બિલકુલ સામે પ્રતાપગઢ પેટ્રોલ પંપ પાસે અજાણ્યા પીકપ ડાલા ડ્રાઇવરે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા સામેથી આવતા બાઈક સવારને અડફેટે લેતા બાઈક સવાર ડિવાઇડર સાથે અથડાતા ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. બાઈક સવાર હિંમતનગર થી મહેતાપુરા તરફ જઈ રહ્યા હતા દરમિયાન સામેથી આવી રહેલ પીકઅપ ડાલા ડ્રાઇવરે પૂર પાડ ઝડપે તે લેતા બાઈક સવારનું માથાના ભાગે અને શરીરના અન્ય ભાગે ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ને ફોન કરતા 108 ડોક્ટરે બાઈક સવાર માણસને મૃત જાહેર કરેલ પીએમ અર્થે 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.