બારડોલી તાલુકામાં ધોધમાર વરસાદ ને પગલે બારડોલી મોતા રોડ પર ભરાયા પાણી.... - At This Time

બારડોલી તાલુકામાં ધોધમાર વરસાદ ને પગલે બારડોલી મોતા રોડ પર ભરાયા પાણી….


સુરત - જિલ્લા માં સાર્વત્રિક વરસાદ....

બારડોલી તાલુકામાં ધોધમાર વરસાદ ને પગલે બારડોલી મોતા રોડ પર ભરાયા પાણી....

બારડોલી મોતા રોડ પર આવેલ નાગેશ્વર મંદિર નજીક નું ગરનાળા પર વરસાદી પાણી ફળી વળ્યા .....

ગરનાળા પરથી કાર પ્રસાર કરવા જતાં કાર પાણી થઈ બંધ.....

લોકો જીવ નાં જોખમે માર્ગ પ્રસાર કરવા મજબૂર.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.