ઇકરા સ્કૂલ દ્વારા 75 મી આઝાદી કા અમૃત મહોત્સવમા સહભાગી બની તિરંગા યાત્રા કરી 75 મી વર્ષગાંઠ ની ઉજવણી કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/puv1czjxjmjeu9uq/" left="-10"]

ઇકરા સ્કૂલ દ્વારા 75 મી આઝાદી કા અમૃત મહોત્સવમા સહભાગી બની તિરંગા યાત્રા કરી 75 મી વર્ષગાંઠ ની ઉજવણી કરવામાં આવી


આજ રોજ ઇકરા સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફગણોએ 75 મી આઝાદી કા અમૃત મહોત્સવમા સહભાગી બની તિરંગા યાત્રામા જોડાઈને જસદણમાં યાત્રામાં ડી.જે. માં દેશભક્તિ ગીત સાથે યાત્રા કરેલ જેમાં નાના નાના ભૂલકાઓ સહિતના મુસ્લીમ સમાજના આગેવાનો સાથે દેશપ્રેમ ની ભાવના સાથે આઝાદી ની 75 મી વર્ષગાંઠ ની ઉજવણી કરવામાં આવી.યાત્રા ના અંતે ગેબનશા સોસાયટીના ગ્રાઉન્ડમાં રાષ્ટ્ર ગીતમા તિરંગાને સલામી આપી કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]