જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ - At This Time

જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ


જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ

બપોરના બાદ વાતાવરણમાં પલટો આવતા જસદણ માં ધોધમાર વરસાદ શરૂ

આટકોટ, જસદણ, વીરનગર, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

એક કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
જસદણ માં એક કલાકમાં 1.ઈંચ જેવો વરસાદ વરસ્યો
એટ ધીસ ટાઈમ ન્યુઝ જસદણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.