આંગણવાડી કેન્દ્ર - ૩ ચોબરી ખાતે આજ રોજ આયુષ્માન કાર્ડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

આંગણવાડી કેન્દ્ર – ૩ ચોબરી ખાતે આજ રોજ આયુષ્માન કાર્ડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું


આંગણવાડી કેન્દ્ર - ૩ ચોબરી ખાતે
આજ રોજ આયુષ્માન કાર્ડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ઘરઆંગણે લાભ મળી રહે તેવા હેતુસર આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ઓપરેટર વિશાલભાઇ સોલંકી હાજર રહી અને લાભાર્થી પરિવાર ને આયુષ્માન કાર્ડ બનાવી આપ્યા હતાં


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.