વીંછિયા મુકામે આમ આદમી પાર્ટીની મીટીંગ યોજાઈ - At This Time

વીંછિયા મુકામે આમ આદમી પાર્ટીની મીટીંગ યોજાઈ


વીંછિયા મુકામે આમ આદમી પાર્ટીની મીટીંગ યોજાઈ

તારીખ 04.08.2022 ના રોજ વિછીયા મુકામે આમ આદમી પાર્ટી વિછીયા તાલુકા સંગઠન મંત્રી મુકેશ રાજપરાની આગેવાનીમાં વિંછીયા મુકામે આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે વિછીયા તાલુકાના વિવિધ સહસંગઠન મંત્રી સાથે કાર્યક્રમોને લઈ ચર્ચા અને વધારે માં વધારે આમ આદમી પાર્ટીની અંદર લોકો જોડાય એની વિચારધારા નો પ્રચાર થાય આ વિષય પર ચર્ચા કરવામાં આવી અને આગામી દિવસોની અંદર વિછીયા તાલુકાના દરેક ગામની અંદર લોક જાગૃતિ અર્થે દરેક ગામની અંદર કાર્યક્રમ યોજાય અને સંગઠનની અંદર લોકોને ભેળવવામાં આવશે એવું વિછીયા તાલુકા આમ આદમી પાર્ટીના સહસંગઠન મંત્રીઓની રજૂઆતને ધ્યાને લઇ વિછીયા તાલુકાના દરેક ગામ નો પ્રવાસ કરવામાં આવશે એવું જસદણ વિછીયા તાલુકા આમ આદમી પાર્ટી ના સંગઠન મંત્રી મુકેશ રાજપરા દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.