આજે સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ,સંસ્કૃતિ સ્કૂલમાં તારીખ 03-08-22 ને બુધવારનાં રોજ બુધસભામાં ધોરણ 1 થી 5 માં વેશભૂશાનુ આયોજન કરવામાં આવ્યું. - At This Time

આજે સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ,સંસ્કૃતિ સ્કૂલમાં તારીખ 03-08-22 ને બુધવારનાં રોજ બુધસભામાં ધોરણ 1 થી 5 માં વેશભૂશાનુ આયોજન કરવામાં આવ્યું.


આજે સિહોર શહેરની શુભ પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા વિદ્યામંદિર જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ચંદ્રશેખર આઝાદ, ગાંધીજી, ભગતસિંહ, મોદીજી, જવાહરલાલ નહેરૂ, સ્વામી વિવેકાનંદ, ઇન્ડિયન પોલીસ, ઇન્ડિયન આર્મી જેવા વિવિધ પ્રકારનાં વેશ ધારણ કરીને તેમના વિશે વક્તવ્ય આપવાનો વિશેષ પ્રયાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં આશરે 60 થી 65 વિદ્યાર્થીઓએ ઉત્સારભેર ભાગ લઇને કાર્યક્રમને દિપાવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રથમ, દ્રિત્તિય, તૃત્તીય નંબર આવનાર વિદ્યાર્થીને શાળા તરફથી પ્રમાણપત્ર તેમજ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.