દામનગર શહેર ના વિવિધ વિસ્તારો માં અલગ અલગ દિવસો એ નગરપાલિકા દ્વારા જાહેર વિતરણ થતું પીવા નું પાણી અતિ દૂષિત - At This Time

દામનગર શહેર ના વિવિધ વિસ્તારો માં અલગ અલગ દિવસો એ નગરપાલિકા દ્વારા જાહેર વિતરણ થતું પીવા નું પાણી અતિ દૂષિત


દામનગર શહેર ના વિવિધ વિસ્તારો માં અલગ અલગ દિવસો એ નગરપાલિકા તરફ થી જાહેર વિતરણ થતા પીવા ના પાણી અતિ દૂષિત ઘણી જગ્યા એ પીવા ના પાણી ની લાઈનો લીકેજ હોવા ની ઉઠતી ફરિયાદો વેજનાથનગર સ્ટેટ બેન્ક વિસ્તાર પટેલ શેરી પુરબીયા શેરી લુહાર શેરી સહિત ના વિસ્તારો માં પીવા ના પાણી ની લાઈનો માં સામાન્ય લીકેજ થી પીવા નું પાણી અતિ દૂષિત થતું હોવા નું કારણ જણાવતા શહેરીજનો  પીવા ના પાણી દૂષિત અંગે ઓવરહેડ સફાઈ સંપ સફાઈ જે હોય તે પણ શહેરીજનો ને ગેસ લાઈન ફિટીંગ બાદ ઘણા વિસ્તારો માં અતિ દૂષિત પીવા ના પાણી ની ફરિયાદો વધી રહી છે પીવા ના પાણી ની લાઈનો માં સામાન્ય લીકેજ ની ફરિયાદો તો ક્યાંક ગટર લાઈન સાથે પીવા ના પાણી ની લાઈન ભળી હોવા ની શહેરીજનો ની ફરિયાદો સામે સ્થાનિક પાલિકા તંત્ર ગંભીરતા થી આ અંગે તપાસ અને રિપેરીગ કરાવે ઘેર ઘેર પીવા ના મીઠા પાણી નું વિતરણ અતિ દૂષિત ગંદા પાણી ની ગટર માફક દુર્ગધ તો ક્યાંક વપરાશ કર્યા બાદ થતા ડહોળા પાણી સમાંતર દૂષિત પાણી ની વધતી ફરિયાદ સામે પાલિકા તંત્ર એ શહેરીજન ના આરોગ્ય ની દરકાર લેવી જોઈ તેવી સ્થાનિકો માંથી માંગ 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.