કોડીનાર પોલીસની મોટી કાર્યવાહી છેતરપિંડી કરનાર ની પાસેથી ₹55,56 4 99 ની મુદ્દો માલ જપ્ત કરવામાં આવી - At This Time

કોડીનાર પોલીસની મોટી કાર્યવાહી છેતરપિંડી કરનાર ની પાસેથી ₹55,56 4 99 ની મુદ્દો માલ જપ્ત કરવામાં આવી


કોડીનાર પોલીસ સ્ટેશન જી.ગીર સોમનાથ

તા .૨૯ / ૦૭ / ૨૦૨૨ જુદા જુદા વ્યક્તિઓના સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ .૫૫,૫૬, ૪૯૯ / - ની છેતરપીંડી કરનાર આરોપીને પકડી પાડતી કોડીનાર પોલીસ ટીમ જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મનીન્દર પ્રતાપ સિંહ પવાર સાહેબ તથા ગીર - સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ દ્વારા દ્વારા મિલ્કત સંબધીત ગુન્હા ડીટેકટ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.એમ.મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ થયેલ કાર્યવાહી મુજબ આરોપીઓ ( ૧ ) લલીત ઉર્ફે લાલજીભાઇ ભાનુભાઇ લોઢીયા ( ૨ ) દિનેશભાઇ ભાનુભાઇ લોઢીયા રહે.બન્ને લોઢવા કામગીરી કરનાર કોડીનાર પો.સ્ટાફ શ્રી એ.એમ.મકવાણા પોલીસ ઇન્સપેક્ટર , શ્રી એ.ડી.ધાધલ પોલીસ સબ ઇન્સપેક્ટર ભરતભાઇ બચુભાઇ એ.એસ.આઇ. શામજીભાઇ મંગળજીભાઇ પો.હેડ કોન્સ . વિશાલભાઇ ભાવસિંહભાઇ પો.કોન્સ . ફરિયાદી નિલેષકુમાર બીપીનચંદ્ર ધ્રાંગધરીયા –સોની , ધંધો સોનીકામ રહે અમદાવાદ વાળાના સોનાના દાગીના નેટ વજન ૩૭૫ ગ્રામ ૨૬૦ મીલી ગ્રામ જેની કુલ કિ.રૂ .૨૦,૦૧,૨૬૨ તથા કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના કુલ ૧૮ વ્યક્તિઓના સોનાના દાગીના તથા દાગીના ઘડાવવા માટેના સુથી પેઠે આપેલ રોકડ રકમ રૂ .૩૫,૫૫,૧૮૭ મળી કુલ કિ.રૂ .૫૫,૫૬,૪૪૯ / - ની છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી આરોપી નં . ( ૧ ) લલીત ઉર્ફે લાલજીભાઇ ભાનુભાઇ લોઢીયા તથા ( ૨ ) દિનેશભાઇ ભાનુભાઇ લોઢીયા બન્ને રહે.લોઢવા વાળાઓ પોતાની જ્વેલરીની દુકાન બંધ કરી નાશી ગયેલ હોય , જે બાબતે કોડીનાર પોલીસ સ્ટેશન ગુ.ર.નં .૧૧૧૮૬૦૦૨૨૨૦૮૯૫ / ૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૪૦૬ , ૪૨૦ , ૧૧૪ મુજબનો ગુનો રજી . થયેલ જે ગુનાની તપાસ દરમ્યાન કોડીનાર પોલીસ સ્ટાફ દ્વારા બન્ને આરોપીઓને પકડી પાડી છેતરપીંડી થયેલ સોનાના દાગીના જેની કિંમત રૂ .૧૬,૨૦,૦૦૦ / - રિકવર કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે .

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.