મોડાસા બી.બી.એ. કોલેજમાં પ્રવેશત્સવ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
ધી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી બી. એચ. ગાંધી બી.બી.એ. કોલેજ, મોડાસામાં તા: ર૬–૦૭–ર૦રર ના રોજ B.B.A.SEM 1 માં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને આવકારવામાં આવ્યા Know Your College (KYC) અંતર્ગત કોલેજ પ્રવેશોત્સવ ઉજવણી તથા નેશનલ ગ્રીન કોપ્સ” ઈકો કલબ ''ગીર ફાઉન્ટેશન'' ના સયુકત ઉપક્રમે વૃક્ષારોપણ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયોજેમાં મંડળના ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ વી. શાહ વિધાર્થીઓને વૃક્ષોની ઉપયોગિતા તથા જતન અંગે માર્ગદર્શન આપી માહિતગાર કાર્ય હતા અને કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ ને પ૦ કરતા વધુ રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં વિધાર્થીઓએ ઉત્સહાભેર ભાગ લીધો હતો. અને વૃક્ષના જતન માટે શપથ લીધા હતા. The Centre for Entrepreneurship Development ના પ્રોજેકટ લીડર ડૉ. ચિરાગભાઈ રાઠોડ એ B.B.A. કોર્ષ પૂર્ણ કાર્ય બાદ ઉભી થતી રોજગારીની વિવિધ તકો વિષે માહિતી આપી અને પોતાનો નવો BUSINESS શરુ કરવા એવી તમામ માહિતી પૂરી પડીB.B.A.SEM 1 માં પ્રવેશ મેળવનાર દરેક વિધાર્થીઓને કોલેજ પરીવાર દ્વારા આવકારવામાં આવ્યા હતા. કોલેજ અને સરકાર દ્વારા ચાલતી વિવિધ અંગે ડૉ. તુષારભાઈ ભાવસારએ વિધાર્થીઓને માહિતગાર કર્યા હતા. વિધાર્થીઓને કોલેજમાં ચાલતી વિવિધ પ્રવૃતિઓ જેવી કે ઓસા, ગ્રંથાલય, ઈન્ટસ્ટ્રઝ કલબ., સ્પોર્ટસ વગેરે અંગે સંબંધીત વિભાગના ઈન–ચાર્જ અધ્યાપકશ્રીઓએ માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે માંનાદ્માંત્રીશ્રી રમેશભાઈ શાહ તથા પ્રમુખશ્રી નવીનચંદ્ર આર. મોદી દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી સમગ્ર કાર્યક્રમ સંચાલન પ્રા. દીપિકાબેન ઈશરાનીએ કર્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.