માળીયા હાટીના મુસ્લીમ સમાજનો નવયુવાન ડો. એમ.બી.બી.એસ ડીગ્રી મેળવતા સમગ્ર માળીયા હાટીના તાલુકાનુ ગૌરવ વધાર્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/z88v4zwjtnfgjdko/" left="-10"]

માળીયા હાટીના મુસ્લીમ સમાજનો નવયુવાન ડો. એમ.બી.બી.એસ ડીગ્રી મેળવતા સમગ્ર માળીયા હાટીના તાલુકાનુ ગૌરવ વધાર્યું


માળીયા હાટીના તાલુકાના મુસ્લીમ સમાજના અનિષભાઈ અલરખા વાંચેશ પોતે ટુરિસ્ટ નો બિઝનેશ કરે છે અને માતા બ્યુટી પાર્લર નો બિઝનેશ કરે છે આમ માતા પિતા એ પોતાના દીકરા ને ડોકટર બનાવવા સ્વપનું હતું એટલે પોતાના દીકરાને અભ્યાસ કરાવવા રાત દિવસ જોયા વગર અવિરત મહેનત કરતા માતા પિતાનું સ્વપનું સાકાર કરવા પોતાનો દીકરો અરબાઝ અનિસભાઈ વાંચેશા સતત અભ્યાસ કરી ડો. એમ. બી.બી.એસ ડીગ્રી પ્રાપ્ત કરી સમસ્ત મુસ્લીમ સમાજની સાથે માળીયા હાટીના હાટીના નું નામ રોશન કરતા સમસ્ત મુસ્લીમ સમાજ અને ગ્રામજનો , સગા સબંધીની , મિત્રો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]