દોલતપોરડા પ્રાથમિક શાળાનો 67માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

દોલતપોરડા પ્રાથમિક શાળાનો 67માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી


શાળાની સ્થાપના 20/07/55ના રોજ કરવામાં આવી હતી પ્રાથમિક શાળા નુ જુનું નામ ભગવાન કુમાર પ્ર શાળા
આજના આ પ્રસંગમાં ઉપસ્થિત સી આર સી નીતાબેન પે સેન્ટર શાળા ના આચાર્ય ચતુરભાઈ પટેલ સરપંચ મનોજભાઈ પટેલ ગામના અગ્રણી હરિભાઈ પટેલ બકોરભાઈ પટેલ પ્રકાશભાઇ પટેલ રાજેન્દ્રભાઈ પટેલ શાળા ના બાળકો ને શાળામાં શિક્ષક કૈલાશબેન બકોરભાઈ તરફથી તિથિ ભોજન કરાવ્યું હતું તેમજ શાળા ની ધોરણ 1અને ધોરણ 2 ના વિધાર્થી ઓ દ્રારા કેક કાપી ઉજવણી કરવામાં આવી
રિપોટર છત્રસિંહ કે ચૌહાણ બાલાસિનોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.