માંજલપુર વિસ્તારમાં પાણીની સમસ્યા નિવારવા માટે બેઠક યોજવામાં આવી . - At This Time

માંજલપુર વિસ્તારમાં પાણીની સમસ્યા નિવારવા માટે બેઠક યોજવામાં આવી .


શહેરના દક્ષિણ વિસ્તારમાં ઉદ્ભવતી પાણીની સમસ્યા નિવારવા માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા સિંધરોટ મહીસાગર માંથી પાણી મેળવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે જે અંગેની કામગીરીનો પ્રારંભ થઇ ગયો છે અને દક્ષિણ વિસ્તારમાં પાણી નું વિતરણ શરૂ થઈ ગયું છે ત્યારે જે જે વિસ્તારોમાં પાણી મળતું થઇ ગયું છે અને હજુ કયા વિસ્તારોમાં પાણી મળ્યું નથી તે વિસ્તારોની નોંધ કરવા તેમજ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રોડ રસ્તાની કામગીરી અંગેની નોંધ કરવા આજે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ વોર્ડ નંબર ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ના વોર્ડ પ્રમુખો કાઉન્સીલરો મહામંત્રીઓ સંગઠનની ટીમ સાથે પાણી પુરવઠા ના અધિકારીઓ તેમજ પાણી વિતરણ ના અધિકારીઓ સાથે બેઠક મળી હતી .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.