કોડીનાર તાલુકાના દેદાની દેવળી ગામે પશુનો શિકાર કરનાર દીપડો પાંજરે કેદ વન વિભાગની કામગીરી - At This Time

કોડીનાર તાલુકાના દેદાની દેવળી ગામે પશુનો શિકાર કરનાર દીપડો પાંજરે કેદ વન વિભાગની કામગીરી


કોડીનારન તાલુકાના દેદાની દેવળી ગામે ભરતભાઇ બાલુભાઈ બારડની વાડીમાં શેરડીના વાડમાં દીપડો છુપાયો હતો.અને વાછરડીનુ મારણ કર્યું હતું 1 વાછરડીની મિજબાની માણી હતી.

જો કે 2 વાછરડીને મોતને ઘાટ ઉતારી દીધી હતી .આ ઘટવાની જાણ વનવિભાગને કરાતા રાઉન્ડ ફોરેસ્ટર ગોપાલસિંહ રાઠોડ એમ.બી.સોલકી રમેશ ભાઈ સહિત સ્ટાફ ગોઠવવામાં આવ્યું હતું. જો કે મોડી રાત્રી ના આ 4 થી 5 વર્ષ દિપડો પાંજરામાં. પુરાઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
7777963158
9228483158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon