સણોસરા ગામે કેન્દ્રવર્તી શાળામાં નાના બાળકોનો શાળા પ્રવેશોત્સવ યોજાયો - At This Time

સણોસરા ગામે કેન્દ્રવર્તી શાળામાં નાના બાળકોનો શાળા પ્રવેશોત્સવ યોજાયો


સણોસરા ગામે કેન્દ્રવર્તી શાળામાં નાના બાળકોનો શાળા પ્રવેશોત્સવ યોજાયો

આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારી મકવાણા સરપંચ હીરાભાઈ સાંબડ, ઉપસરપંચ બટુકભાઈ ડાભી,ગામનાં આગેવાનો ગોકુળભાઈ આલ,બાવચંદભાઈ લીંબાણી, કુરજીભાઈ મકવાણા તથા આચાર્ય મુકેશભાઈ કળોતરા,લક્ષ્મણભાઈ ડાભી,રમીલાબેન તથા ગ્રામ પંચાયતની ટીમ અને ગામનાં નાગરિકોએ આ કાર્યક્રમમાં ભાગ લઈ અને નવા પ્રવેશ લઈ રહેલા બાળકોને ઉત્સાહપુર્વક શાળામાં પ્રવેશ કરાવ્યો,તથા બાળકોનો ઉત્સાહ વધાર્યો અને કાર્યક્રમનાં અંતે સરપંચ તરફથી બાળકોને વિના મુલ્યે પુસ્તકોનું વિતરણ કરાયુ અને ગામને હરિયાળુ બનાવવા માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.