હિંમતનગર તાલુકા ના દેધરોટા ગામે શ્રી દેધરોટા આદર્શ પ્રાથમિક શાળામાં . - At This Time

હિંમતનગર તાલુકા ના દેધરોટા ગામે શ્રી દેધરોટા આદર્શ પ્રાથમિક શાળામાં .


હિંમતનગર તાલુકા ના
દેધરોટા ગામે
શ્રી દેધરોટા આદર્શ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવ ઉજવાયો. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિશાલ કુમાર વાઘેલા સાહેબ તેમજ ગામના સરપંચ શ્રી લીનાબેન હિતેન્દ્રકુમાર પંડ્યા.ઉપ સરપંચ શ્રી નીલમકુંવરબા બી ઝાલા અને પંચાયત ના સભ્યોશ્રી ઓ તેમજ તાલુકા પંચાયત ના સદસ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઝાલા તથા શાળા ના આચાર્ય શ્રી ચિરાગભાઈ મોદી તથા શિક્ષક ગણ અને ગામ ના અગ્રણીઓ અને ગામના ગ્રામજનો ઉપસ્થિત રહીને પ્રસંગ ને શોભાવ્યો હતો.

રિપોર્ટર વારીસ સૈયદ હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.