જામનગર ના લાલપુર તાલુકા ધરાનગર વિસ્તારમાં આઠ મહિલા પૈકી એક ઈસમ પતા પ્રેમીઓ ઝડપાયા જામનગર ના લાલપુર તાલુકા ધરાનગર વિસ્તારમાં આઠ મહિલા પૈકી એક ઈસમ પતા પ્રેમીઓ ઝડપાયા - At This Time

જામનગર ના લાલપુર તાલુકા ધરાનગર વિસ્તારમાં આઠ મહિલા પૈકી એક ઈસમ પતા પ્રેમીઓ ઝડપાયા જામનગર ના લાલપુર તાલુકા ધરાનગર વિસ્તારમાં આઠ મહિલા પૈકી એક ઈસમ પતા પ્રેમીઓ ઝડપાયા


જામનગર ના લાલપુર તાલુકા ધરાનગર વિસ્તારમાં આઠ મહિલા પૈકી એક ઈસમ પતા પ્રેમીઓ ઝડપાયા

પ્રાપ્ત માહિતી મુજબ લાલપુર તાલુકા ધરાનગર વિસ્તારમાં મજકુર ઇસમો
(૧) જયકુમાર પાલાભાઇ રહે દરબાર શેરી લાલપુર તા.લાલપુર જી.જામનગર
(૨)હંસાબેન વા/ઓ હીરજીભાઇ રહે ગોહીલ વાસ લાલપુર તા.લાલપુર જી.જામનગર
(૩) દેવીબેન વા/ઓ ધીરૂભાઇ રહે શીવનગર લાલપુર તા.લાલપુર જી.જામનગર
( ૪)
અમીબેન વા/ઓ વાલાભાઇ રહે ગોહીલવાસ લાલપુર તા-લાલપુર જી-જામનગર
(૫) રાણીબેન વા/ઓ પરબતભાઇ રહે ગોહીલ વાસ લાલપુર તા.લાલપુર જી.જામનગર

(૬) હંસાબેન વા/ઓ વીરજીભાઇ રહે ગોહીલવાસ લાલપુર તા.લાલપુર જી.જામનગર

(૭)ગૌરીબેન વા/ઓ રાણાભાઇ આયડી રહે ગોહીલ વાસ લાલપુર તા લાલપુર જી જામનગગર

(૮)નીમુબેન ઉર્ફે ગીતાબેન વા/ઓ નરેશભાઇ શેખા રહે ગોહીલ વાસ લાલપુર તા લાલપુર જી જામનગગર

(૯)જ્યોતીબેન વા/ઓ વલ્લભભાઇ શેખા રહે ગોહીલ વાસ લાલપુર તા લાલપુર જી જામનગગર

ઉપરોકત આઠ મહિલાઓ પૈકી એક ઈસમને જાહેરમાં તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી રમતા ઝડપાઈ જતા ગંજીપતાના પાના નંગ ૫૨ કિ.રૂ./- ૦૦/૦૦ તથા કુલ રોકડા રૂપિયા ૩૦૧૦/- ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન પકડાઇ જતા લાલપુર તાલુકા પોલીસ હેડ કોન્સ્ટેબલ
એસ કે જાડેજા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

રિપોર્ટર : હસનશા દરવેશ લાલપુર મો.9925793554


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.