બાલાસિનોર એસટી ડેપો ખાતે બીજા દિવસે પણ કર્મચારીઓનો હેલ્થ ચેકપ કેમ્પ યોજાયો. - At This Time

બાલાસિનોર એસટી ડેપો ખાતે બીજા દિવસે પણ કર્મચારીઓનો હેલ્થ ચેકપ કેમ્પ યોજાયો.


આજરોજ સતત બીજા દિવસે તારીખ ૦૫/૦૪/૨૦૨૪ ના રોજ તાલુકા હેલ્થ સેન્ટર બાલાસિનોર દ્વારા બાલાસિનોર ડેપો ખાતે ડેપોના કર્મચારીઓનો હેલ્થ ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો.જેમાં આજે પણ ડોક્ટર અનિલ જે પ્રજાપતિ ડોક્ટર વૈભવી મકવાણા તૃપ્તિ વણકર અને તેમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા આ બે દિવસના હેલ્થ ચેકઅપ કેમ્પમાં બાલાસિનોર ડેપોના ટોટલ ૨૮૪ કર્મચારી ઓએ પોતાનું હેલ્થ ચેકઅપ કરાવેલ છે આ હેલ્થ ચેકઅપ કેમ્પનો ડેપોના તમામ કર્મચારી લાભ લઇ શકે.
તે માટે ડેપોના વડા શ્રી ડેપોમેનેજર સાહેબ. ટી આઈ શ્રી. અને એટીઆઈ શ્રી દ્વારા સતત મોનેટરિંગ કરી કર્મચારીની સુચારુ ફરજની ગોઠવણ કરી. સતત ધ્વનિ સંદેશ દ્વારા કર્મચારીએનો સંપર્ક કરી.સદર હેલ્થ ચેકઅપ કેમ્પને સફળ બનાવવાનો પ્રયાસ કરેલ છે.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.