જસદણમાં માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયો મતદાન જાગૃતિ કાર્યક્રમ - At This Time

જસદણમાં માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયો મતદાન જાગૃતિ કાર્યક્રમ


મતદાન જાગૃતિ અભિયાન એસવીઆઇઆઇપી અંતર્ગત માર્કેટીંગ યાર્ડ જસદણ ખાતે યાર્ડના વેપારીઓ, દલાલો, મજૂરોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે હેતુથી શપથ અંગેનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં પ્રાંત અધિકારી જસદણના માર્ગદર્શન હેઠળ નાયબ મામલતદાર ડી. જી. આચાર્ય, એસ. પી. ચાવડા ઉપસ્થિત રહેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.