ભગવતીપરામાં 13 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી યુવક ઉઠાવી ગયો

ભગવતીપરામાં 13 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી યુવક ઉઠાવી ગયો


રાજકોટ શહેરમાં સગીરાના અપહરણની ઘટના સામે આવી છે. શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ભગવતીપરા વિસ્તારમાંથી 13 વર્ષની સગીરાનું લગ્નની લાલચ આપી બદકામ કરવા ઇરાદે અફતાબ સમા નામનો શખસ અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »