રાજકોટમાં યુવકે ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાધો, ઘરે બેઠા કોલેજનો અભ્યાસ કરતો હતો

રાજકોટમાં યુવકે ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાધો, ઘરે બેઠા કોલેજનો અભ્યાસ કરતો હતો

રાજકોટ શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક એસઆરપી કેમ્‍પ પાસે વર્ધમાન એવન્‍યુ સામે આશાપુરા રેસિડેન્‍સીમાં યુવાને આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. ઘરે બેઠા કોલેજમાં અભ્‍યાસ કરતાં મહિપાલસિંહ સોહનસિંહ ચૌહાણ (ઉં.વ.18) નામના યુવાને ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »