બોટાદ શહેર ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સભાને સંબોધન કર્યું. - At This Time

બોટાદ શહેર ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સભાને સંબોધન કર્યું.


બોટાદ ખાતે હળદર રોડ પર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ના સમર્થનમાં સભાને સંબોધન કરાય જેમાં બોટાદ બેઠક પર ઘનશ્યામભાઈ વિરાણી તથા ગઢડા બેઠક પર શંભુનાથ ટુંડિયા અને ધંધુકા વિધાનસભા બેઠક પર કાળુભાઈ ડાભી તથા ભાજપના ઉમેદવારો સમર્થનમાં સભાને સંબોધન કર્યું આ સભાની અંદર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પ્રમુખશ્રીઓ અને કાર્યકર્તાઓ અને બોટાદ શહેરના તથા ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સભા સંબોધન દરમિયાન મોદી મોદીના નારા લોકોએ લગાવ્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.