આટકોટના સાણથલી હોન્ડા બાઈક ચોરીનો બનાવ - At This Time

આટકોટના સાણથલી હોન્ડા બાઈક ચોરીનો બનાવ


આટકોટના સાણથલી હોન્ડા બાઈક ચોરીનો બનાવ બન્યો હતો અને જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર સાણથલી ગામની સરદાર પટેલ સ્કૂલમાંથી ચોર ઈસમ જીજે૦૩ FG ૧૮૪૩ કાળા કલરનું hero splendor plus કોઈ ઉઠાવી ગયા હોવાની આટકોટ પોલીસ સ્ટેશનમાં મોટરસાયકલ ના માલિક પરેશભાઈ ઉકાભાઇ વોરા દ્વારા ફરિયાદ નોંધાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.