કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને રાજકોટ લોકસભામાં સમાવિષ્ટ જસદણ-વિંછીયા વિધાનસભાના - At This Time

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને રાજકોટ લોકસભામાં સમાવિષ્ટ જસદણ-વિંછીયા વિધાનસભાના


કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને રાજકોટ લોકસભામાં સમાવિષ્ટ જસદણ-વિંછીયા વિધાનસભાના ભોયરા, ફુલઝર, સોમ પીપળીયા, મોઢુકા, વનાળા, સરતાનપર, સનાળા, બેલડા વગેરે ગામોમાં પ્રવાસ કરી મોદી સરકારના કાર્યોની જાણકારી આપી અને ભાજપને પ્રચંડ જન સમર્થન આપવા આહવાન કર્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.