આવતીકાલે નિઃશુલ્ક નિદાન અને અગ્નિકર્મ કેમ્પ - At This Time

આવતીકાલે નિઃશુલ્ક નિદાન અને અગ્નિકર્મ કેમ્પ


આવતીકાલે નિઃશુલ્ક નિદાન અને અગ્નિકર્મ કેમ્પ

શું તમને લાંબા સમયના દુખાવા જેવા કે ગોઠણનો, ખંભાનો, પગનો, ઘૂંટણ, કમર, પગની પે, સ્નાયુનો દુખાવો છે ???

મસા, પગની કપાસી, સાયટિકા વગેરેની અગ્નિકર્મ દ્વારા સારવાર થશે જસદણમાં

યશ હોસ્પીટલ & આયુષ આયુર્વેદ સેન્ટર દ્વારા આયોજિત જસદણમાં *નિઃશુલ્ક નિદાન અને અગ્નિકર્મ કેમ્પ*

યશ હોસ્પીટલ : ડો.યશ કોઠારીયા (BAMS)

☎️MO: 9909376222

સમય: 07/03/2024 ગુરૂવાર સવારે 9 થી 12

🌎સન સિનેમા સામે, લાતી પ્લોટ, જૂના બસ સ્ટેશન જસદણ

Advertisement By AT THIS TIME


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.