એક મહિનામાં માત્ર 16 ઉદ્યોગકાર પાસેથી જ રૂ. 4.17 કરોડની વીજચોરી પકડાઈ - At This Time

એક મહિનામાં માત્ર 16 ઉદ્યોગકાર પાસેથી જ રૂ. 4.17 કરોડની વીજચોરી પકડાઈ


તમામને 10થી 60 લાખના પાવરચોરીના બિલ ફટકારાયા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વીજલોસ ઘટાડવા માટે હાલ પીજીવીસીએલ ચોમાસામાં પણ વીજચોરી પકડવા માટે ઝુંબેશ ચલાવી રહ્યું છે. સૌરાષ્ટ્રના નાના-મોટા રહેણાક કે એકમોમાંથી તો સામાન્ય રકમની પાવરચોરી પકડાતી હોય છે પરંતુ ગત જૂન માસમાં સૌરાષ્ટ્રના માત્ર 16 ઉદ્યોગકાર કે કોમર્સિયલ એકમોમાંથી જ 4.17 કરોડની પાવરચોરી વીજકંપનીની ટીમે પકડી પાડી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.