મહીસાગર : જીલ્લા ના ડોકટર ના ફેસબુક અને વોટ્સએપ આઈ ડી હેંગ કરાયા. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8iulzi51ataca5bs/" left="-10"]

મહીસાગર : જીલ્લા ના ડોકટર ના ફેસબુક અને વોટ્સએપ આઈ ડી હેંગ કરાયા.


મહીસાગર : જીલ્લા ના ડોકટર ના ફેસબુક અને વોટ્સએપ આઈ ડી હેંગ કરાયા

જીલ્લા ના નામી ડોકટર ના ફેસબુક આઈ ડી હેંક કરાયા

ડોકટર ના નામે દર્દી અને મિત્રો પાસે પૈસા ની માંગણી કરાઈ

ક્રિષ્ના હોસ્પિટલ ના ડોકટર વસંતભાઈ જોષી અને અન્ય ડોકટર ના આઈ ડી હેંગ કરાયા

ઓન લાઈન આઈ ડી હેંક કરી પૈસા માંગતા ચકચાર

જીલ્લા ના ડોકટર દ્વારા પોલીસ ને જાણ કરાઈ

જીલ્લા ના અન્ય લોકો ને સાવધાન રહેવા પોલીસ ની અપીલ

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]