જસદણમાં લાભવાટિકા સોસાયીમાં રહીશોએ સોસાયટી પ્લાસ્ટિક મુક્ત કરી અને સ્વચ્છ ભારતનો સંદેશો આપ્યો - At This Time

જસદણમાં લાભવાટિકા સોસાયીમાં રહીશોએ સોસાયટી પ્લાસ્ટિક મુક્ત કરી અને સ્વચ્છ ભારતનો સંદેશો આપ્યો


જસદણમાં લાભવાટિકા સોસાયીમાં રહીશોએ સોસાયટી પ્લાસ્ટિક મુક્ત કરી અને સ્વચ્છ ભારતનો સંદેશો આપ્યો.

લગભગ રવિવારના રજા ના રોજ લોકો ફરવાનું અને પસંદ કરતા હોય છે ત્યારે જસદણમાં આવેલ લાભ વાટિકા સોસાયટીમાં રહેતા રહીશોએ રવિવારની કંઈક અલગ મજા માણી.જેમાં રવિવાર દિવસ પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખી સ્વચ્છ અભિયાન હાથ ધર્યું હતું. લાભ વાટિકા સોસાયટીમાં રહેતા દરેક મિત્રોએ રવિવારના બપોરના પછી ના ટાઈમમાં સમગ્ર સોસાયટી તેમજ જાહેર રસ્તા પર સાફ સફાઈ કરી પ્લાસ્ટિકની ગંદકી હટાવી અને રોડને સ્વચ્છ બનાવીને સોસાયટી પ્લાસ્ટિક મુક્ત કરી અને સ્વચ્છ ભારત અભિયાન નો સંદેશો આપ્યો હતો. તો આ ગુજરાતના દરેક નાગરિકો રજાના દિવસોમાં આવું પ્રેરણાદાયી કાર્ય કરી શકે છે અને ગુજરાતને અને તમારી સોસાયટી કે વિસ્તારને સ્વચ્છ રાખવા માટે નાનું કામ કરી પર્યાવરણનું જતન કરી શકો છો.

એટ ધીસ ટાઈમ ન્યુઝ જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.