માળીયા હાટીના માં 14 વર્ષની દીકરીએ સિંહ ગીત ભારતભર માં સૌ પ્રથમ વખત ગાતા માળીયા હાટીના તાલુકાનું ગૌરવ વધાર્યું - At This Time

માળીયા હાટીના માં 14 વર્ષની દીકરીએ સિંહ ગીત ભારતભર માં સૌ પ્રથમ વખત ગાતા માળીયા હાટીના તાલુકાનું ગૌરવ વધાર્યું


14 વર્ષની દીકરીએ સૌથમ ધાર્મિક ગીત બાદ સિંહ ગીત ભવ્ય સફળતા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર ગીત ગાતા લોકોના દિલ ધડક દિલ જીતી લીધા

આ ગીત દ્વારા મારા દેશ પ્રેત્યે પૃષ્ટિ કાસુન્દ્રા ઋણ અદા કરી

પૃષ્ટિ કાસુન્દ્રા ના દાદા દાદી પપ્પા મમ્મી ધાર્મિક પરિવાર હોવાથી દરેક માં બાપએ એક નવી શીખ લીધા જેવી છે

માળીયા હાટીના પટેલ સમાજની 15 વર્ષની દીકરી પૃષ્ટિ કાસુન્દ્રા તે માળીયા હાટીના તાલુકાના નાનકડા એવા અવાણીયા ગામે પાવન વિદ્યાલય
ધોરણ -9 માં અભ્યાંસ કરે છે આ સિંહ ગીત ની રચના મારા પપ્પા વિજય ભાઈ કાસુન્દ્રા હાલ અવાણીયા હાઈસ્કૂલ માં ગણિત વિજ્ઞાન ના શિક્ષક તરીકે ફરજ બજાવે છે પૃષ્ટિની માતા હેતલ બેન કાસુન્દ્રા તાલુકા પ્રાથમિક શાળા માં અંગ્રેજી ટીચર તરીકે નોકરી કરે છે

આ મોદી ગીત માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની સફળગાથા નું વર્ણન કરવામાં આવ્યું છે

ગુજરાત ના મુખ્યમંત્રી થી લઇ પોતાના જીવન ની સફર શરૂ કરી દેશના વડાપ્રધાન બની મોદીજી એ દેશ વિદેશ ના પોતાનું નામ રોશન કર્યું છે તેથી આ ગીત માં તેની સફળગાથા આ ગીત માં રજૂ કર્યુંછે

કેટલાક દેશ ના રાષ્ટ્રપ્રમુખ સાથે મુલાકાત , રામમંદિર નિર્માણ , સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નિર્માણ , ચંદ્રયાન નું સફળ લેન્ડિંગ , આ અનેક સફળતા ઓ અને સિદ્ધિઓ આજે મોદીજી ને આભારી છે

દેશ વિદેશમાં એ આપણી સાથે વેપાર વાણિજ્ય થી જોડાય દેશની પ્રગતિ ને વિકાસ તરફ આગળ ધપાવી છે જે મોદી સાહેબ ની કુનેહ ને આભારી છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જ્યાં જાય છે ત્યાં વિકાશ ની ગેરંટી સાથે હોય છે

હીરાબાના લાડકવાયા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીની સફળગાથા નું ગુણગાન મારા આ ગીત દ્વારા આપ સૌ સુધી પોહચાડવાનો પૃષ્ટિ કાસુન્દ્રા એક
નમ્ર પ્રયાસ કરેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.