ભાવભરી શ્રદ્ધાંજલી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/7znxufpwf26bmi0e/" left="-10"]

ભાવભરી શ્રદ્ધાંજલી


સ્વ. જેતમાલબાપુ વાલિંગબાપુ સિસોદીયા

સ્વ. તા. ૧૫- ૦૩- ૨૦૨૪
શુક્રવાર

જીવન એવું જીવી ગયા કે જોનારા જોયા કરે
કર્મ સદા એવા કર્યા કે હદયમાં ગુંજયા કરે,
ધર્મ કદી ભૂલ્યા નહી વ્યવહાર કદી ચુક્યા નહી,
સજ્જનતા તમારી સુવાસ હતી,
પ્રસન્નતા તમારું જીવન હતું,
સત્કાર્યો તમારી શોભા હતી,
બીજાને મદદ કરવી તમારું લક્ષ હતું,
એવા પુણ્યાત્માને અમારા કોટી કોટી વંદન.
પરમ કૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના

લી.

હરસુખભાઈ સોનીંગભાઈ સીસોદીયા ( પૂર્વ સરપંચ )

જૈતાભાઈ જેતમાલભાઈ સીસોદીયા

પ્રતાપભાઈ ધીરુભાઈ સીસોદીયા
( ગ્રામ પંચાયત સદસ્ય માળીયા હાટીના )

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]