જસદણના વીંછીયા રોડ પર ભયંકર અકસ્માત સર્જાયો - At This Time

જસદણના વીંછીયા રોડ પર ભયંકર અકસ્માત સર્જાયો


જસદણના વીંછીયા રોડ પર ભયંકર અકસ્માત સર્જાયો અને જસદણમાં વિછીયા રોડ પર બાઈક સ્લીપ થતા ડિવાઇડર સાથે અથડાતા બાઇકચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત થનાર જસદણના શિવનગર સોસાયટી રહેતા અજય સરેરીયા 24 વર્ષ નું મોત નિપજ્યું હતું. ત્યારે મૃતદેહને જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે પી. એમ અર્થે ખસેડવામાં આવ્યો છે. વધુ માહિતી મેળવાઇ રહી છે.

વિજય ચૌહાણ દ્વારા જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.