અમદાવાદ :pcb બ્રાન્ચ ના પીઆઇ તરલ ભટ્ટ સાહેબ સાથે ની ટિમ દ્વારા એરપોર્ટ કમલા ની દારૂની ભઠ્ઠી ઉપર દરોડા - At This Time

અમદાવાદ :pcb બ્રાન્ચ ના પીઆઇ તરલ ભટ્ટ સાહેબ સાથે ની ટિમ દ્વારા એરપોર્ટ કમલા ની દારૂની ભઠ્ઠી ઉપર દરોડા


બિગ બ્રેકિંગ : અમદાવાદ : PCB બ્રાન્ચના પીઆઈ તરલ ભટ્ટ સાહેબ સાથે ની ટીમ દ્વારા એરપોર્ટ કમલાની દારૂની ભઠ્ઠી ઉપર દરોaડા.

મહત્વ ની વાત તો એ છે કે જે ફિલ્મ માં જોવા મલી રહે છે.તેમ જાનની જોખમે ફિલ્મી ઢબે દરોડા પાડી માલ પકડેલ છે. જે રેડ કરી ક્વોલિટી કેસ બનેલ છે.

એરપોર્ટ પોલીસ સ્ટેશન હદમાં ચાલતી હતી દારૂની ભઠ્ઠી

બુટલેગર કમલા અને તેનો દીકરો ધર્મેન્દ્રની ચાલતી હતી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી હવે બંધ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.