હિંમતનગર તાલુકાના તાજપુરી ગામે સ્ટ્રીટ ડોગ નું માથું દૂધ દૌવાના બરણામાં ફસાઈ જતા મુસ્લિમ સમાજના યુવક હોય ડોગ નો જીવ બચાવ્યો

હિંમતનગર તાલુકાના તાજપુરી ગામે સ્ટ્રીટ ડોગ નું માથું દૂધ દૌવાના બરણામાં ફસાઈ જતા મુસ્લિમ સમાજના યુવક હોય ડોગ નો જીવ બચાવ્યો

હિંમતનગર તાલુકાના હાપા તાજપુરી ગામે સ્ટ્રીટ ડોગ નું માથું દૂધ દોહવા ના બારણામાં ફસાઈ જતા ગ્રામજનોએ એકઠા થઈ ભારે મહેનત બાદ આ ડોગનું માથું ફસાયેલ બરણા માંથી મહા મહેનતે બહાર કાઢ્યું હતું ડોગ પણ બરણામાં મોઢું ફસાઈ જવાથી ભારે એગ્રસીવ થઈ ગયું હતું તો બીજી બાજુ ફસાયો ડોગ ને કાઢવા માટે ડર લાગતો હોવા છતાં પણ ગ્રામજનોએ આ ડોગ નો જીવ બચાવ્યો હતો

રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »