નશાની હાલતમાં વિદ્યાર્થીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો. - At This Time

નશાની હાલતમાં વિદ્યાર્થીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો.


દશાલાડ ભવન ત્રણ રસ્તા પાસે એક એક્ટિવા ચાલકે સ્કૂલના વિદ્યાર્થીને અકસ્માત કર્યો હોવાની માહિતી મળતા બાપોદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેથી પોલીસ આરોપીને

પકડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. વિદ્યાર્થી ઓમ અજયભાઇ અજમેરી સરદાર સ્કૂલમાં ધોરણ-8માં અભ્યાસ કરે છે. તે પોતાની સાયકલ લઈને સ્કૂલ તરફ જતો હતો.


9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.