સમસ્ત સતવારા મહામંડળ-ગુજરાત દ્વારા બોટાદ ના સેથળી ગમે મિટિંગ નું આયોજન કરાયું - At This Time

સમસ્ત સતવારા મહામંડળ-ગુજરાત દ્વારા બોટાદ ના સેથળી ગમે મિટિંગ નું આયોજન કરાયું


સમસ્ત સતવારા મહામંડળ-ગુજરાત દ્વારા બોટાદ ના સેથળી ગમે મિટિંગ નું આયોજન કરાયું

સમસ્ત સતવારા મહામંડળ-ગુજરાત દ્વારા જનરલ મીટીંગ માં સમાજની ગામડે ગામડે મીટીંગ કરી સંગઠિત કરવાનો નિર્ણય લેવાયો છે જેના અનુસંધાને બોટાદ જિલ્લાના સેંથળી ગામે મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં મહામંડળના મહામંત્રીશ્રી રાજુભાઈ મકવાણા (ધંધુકા) મહામંડળના ઉપપ્રમુખશ્રી ડૉ.જીગ્નેશભાઈ હડિયલ (બોટાદ) અને મહામંડલના સોશિયલ મીડિયાના સહકિન્વિનરશ્રી હર્ષદભાઈ એમ મકવાણા (બોટાદ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સેથળી ગામના આગેવાનો અને ગા
મ ના સમાજ બંધુઓ હાજર રહ્યા હતા. તેમજ સમાજને કેવી રીતે મજબૂત બનાવો અને કઈ રીતે પ્રગતિશીલ બને તેનું વિશેષ માર્ગદર્શન સમસ્ત સતવારા મહામંડળ-ગુજરાત ના આગેવાનો દ્વારા આપવામાં આવ્યું હતું.

Riport, Nikunj chauhan botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.