વિઠલાપુર ગામેથી અમદાવાદ ગ્રામ્ય જીલ્લા માથી ભુલી પડેલી બહેન ને શોધી તેના પતી ને મળાવતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ શી ટીમ તા ૨૫/૦૭/૨૦૨૨ ના રોજ હિંમતનગર - At This Time

વિઠલાપુર ગામેથી અમદાવાદ ગ્રામ્ય જીલ્લા માથી ભુલી પડેલી બહેન ને શોધી તેના પતી ને મળાવતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ શી ટીમ તા ૨૫/૦૭/૨૦૨૨ ના રોજ હિંમતનગર


વિઠલાપુર ગામેથી અમદાવાદ ગ્રામ્ય જીલ્લા માથી ભુલી પડેલી બહેન ને શોધી તેના પતી ને મળાવતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ શી ટીમ તા ૨૫/૦૭/૨૦૨૨ ના રોજ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ના શીટીમ ના માણસો પેટ્રોલીંગમા હતા દમ્યાન હિંમતનગર બસ સ્ટેશન ખાતે જતા ત્યા એક બહેન બેસીને રડતી હોય તેનુ નામ પુછતા પોતે અનીતાબેન વા / ઓ રાકેશભાઇ કોટેડ ( આદીવાસી ) રહે વિઠલાપુર તા.જીલ્લો અમદાવાદ ગ્રામ્ય ની હોવાનુ જણાવતા તેને તેના ગામ બરુઠી જીલ્લો ઉદેપુર રાજસ્થાન જવુહોય તેમ જણાવેલ અને પોતે ભણેલી ના હોય બસ સ્ટેશનમા બસ મા બેસવાની ખબર ના પડતા પોતે રડતી હોય તેમ જણાવેલ જેથી તેને પોલીસ સ્ટેશન લાવી તેના પતી રાકેશ હાજાભાઇ કોટેડ રહે વિઠલાપુર તા જીલ્લો અમદાવાદ ગ્રામ્ય નાઓનો કોન્ટેક કરી તેને બોલાવી ભુલી પડેલી સ્ત્રી ને તેના પતી ને મળાવતી હિંમતનગર બીડીવીઝન પોલીસ સ્ટેશનની શી ટીમ તા ૨૫/૦૭/૨૦૨૨

સાબરકાંઠા
આબીદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.