બોટાદ જિલ્લામાં ૮૧૩ ઉમેદવારોને રોજગાર એનાયત પત્ર/એપ્રેન્ટીસ એનાયત પત્ર વિતરણ - At This Time

બોટાદ જિલ્લામાં ૮૧૩ ઉમેદવારોને રોજગાર એનાયત પત્ર/એપ્રેન્ટીસ એનાયત પત્ર વિતરણ


*બોટાદ જિલ્લામાં ૮૧૩ ઉમેદવારોને રોજગાર એનાયત પત્ર/એપ્રેન્ટીસ એનાયત પત્ર વિતરણ*
ડો, ભારતીબેન શિયાળના અધ્યક્ષ સ્થાને યોજાયેલ રોજગાર એનાયત પત્ર વિતરણ કાર્યક્રમમાં બોટાદ જિલ્લામાં પસંદગી પામેલા ૮૧૩ ઉમેદવારોને રોજગાર એનાયત પત્ર/એપ્રેન્ટીસ એનાયત પત્ર વિતરણ કરવામાં આવ્યાં હતાં. તેમાંથી મહાનુભાવોના હસ્તે પ્રતિકરૂપે ૧૩ યુવાનોને એનાયત પત્ર/એપ્રેન્ટીસ એનાયત પત્ર વિતરણ કરવામાં આવ્યાં હતાં

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.