માળિયા હાટીના શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ની નવ નિયુક્ત કરેલ હોદેદારો ની વર્ણી - At This Time

માળિયા હાટીના શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ની નવ નિયુક્ત કરેલ હોદેદારો ની વર્ણી


મેંદરડા તાલુકાના કરસનગઢમાં આવેલા એંધાણિયા બંગલો જેતપુર સ્ટેટ કુમાર સમિરસિંહ વાળા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ના જૂનાગઢ જિલ્લા પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને માળિયા હાટીના શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ની મીટીંગ બોલાવી હતી જેમાં હોદા માં નવ નિયુક્ત કરેલ જેમાં માળિયા હાટીના તાલુકાના પ્રમુખ અજય સિંહ સોમાત ભાઈ સિસોદિયા તેમજ
ઉપ પ્રમુખ અનુપ સિંહ માનસિંગ ભાઈ સિસોદિયા, મહામંત્રી કનકસિંહ નાજા ભાઈ કાગડા
સહ મંત્રી પ્રતાપસિંહ ભૂપત ભાઇ સિસોદિયા,માનસિંહ ભાઈ સિસોદિયા તેમજ રામભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને
ઉપરોક્ત હોદેદારો નિમણૂક કરવામાં આવ્યા હતા.

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.