જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારના સરતાનપર ગામે ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો - At This Time

જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારના સરતાનપર ગામે ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો


જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારના સરતાનપર ગામે ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો

જસદણ પો.સ્ટે.ના સતાનપર ગામે પ્રદીપભાઇ દીલીપભાઇ ખાચર કબ્જા ભોગવટાની વાડીએથી ઇગ્લીંગ દારૂ પકડી પાડી જસદણ પોલીસે ધોરણસર કાર્યવાહી કરેલ છે. જેમાં મુદ્દામાલ (૧)મેકડોવેલ નંબર 1ફોર સેલ ઇન પંજાબ લખેલ બોટલ નંગ-૫ કિમત રૂપિયા ૧૮૭૫/- (૨)મુનવોકઓરેન્જ વોડકા બોલનંગ-૫૮ રૂપિયા ૨૦,૩૦૦/- (૩) બ્લેકલેશ XXX રમ બોટલ નંગ ૩૩ કિમત રૂપીયા 9900/ (૪) કીંગ ફીશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર ટીનનંગ ૨૪ કિમતરૂપીયા ર૪૦૦/- કુલમુદ્દામાલકિમત રૂપિયા :- 34475/- જસદણ પોલીસે જપ્ત કર્યો છે તેમજ તેમના આરોપી (૧) પ્રદિપભાઇ દીલીપભાઇ ખાચર રહે. સરતાનપર તા.વિછીયા (૨) ઝવેરભાઇ ગોવિંદભાઇ સોલંકી રહે, બેલડા તા.વિછીયા જી.રાજકોટ વાળાને પડકવા તજવીજ જસદણ પોલીસે હાથ ધરી છે.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.