વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે ગ્રામપંચાયત દ્વારા પાણી પાઇપ લાઈન કામ શરૂ થયું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6nwp602jjpfsvebo/" left="-10"]

વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે ગ્રામપંચાયત દ્વારા પાણી પાઇપ લાઈન કામ શરૂ થયું.


વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે ગ્રામપંચાયત દ્વારા પાણી પાઇપ લાઈન કામ શરૂ થયું.
વિસાવદર
વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામ ખાતે હાલ વિકાસના કર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે અહીંના ગોવિંપરા વિસ્તારમાં ઘણા સમયથી પાણીની સમસ્યા થઇ રહી હતી. જે દૂર કરવા હાલ અહીં નવી પાઇપ લાઈન ફીટીંગ કામ ચાલુ કરવામાં આવી રહ્યું છે. કામના કોન્ટ્રાક્ટર મિતુલ કાછડીયાની રૂબરૂ મુલાકાત દરમ્યાન તેણે જણાવ્યું હતું કે, પ્રેમપરાના આ ગોવિંદપરા વિસ્તારમાં પાણીની મોટી સમસ્યા હતી. જેની રજુઆત વારંવાર પંચાયત ઓફિસમાં કરવામાં આવતી હતી. તેને ધ્યાને લઈ તાત્કાલિક આ કામ શરૂ કરવામાં આવ્યું છે. અને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. જેથી લોકોની આ સમસ્યા દૂર થઇ જાઈ.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]