વેરાવળ તાલુકાના કડુકા ગામના પરિવારને વિસાવદર પાસે અકસ્માત નડ્યો. - At This Time

વેરાવળ તાલુકાના કડુકા ગામના પરિવારને વિસાવદર પાસે અકસ્માત નડ્યો.


વેરાવળ તાલુકાના કડુકા ગામના પરિવારને વિસાવદર પાસે અકસ્માત નડ્યો.
વિસાવદર
વિસાવદર થી થોડે દૂર માંડાવડ ચોકડી પાસે ગઈ કાલ સાંજના 5:00 ની આજુબાજુમાં વેરાવળ તાલુકાના કડુકા ગામના એક પરિવાર વેરાવળથી બગસરા તરફ જઈ રહેલ મોટરકારલઇ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થઇ ના હતી.આ મોટરકારમાં પાંચ, છ વ્યક્તિ મુસાફરી કરી રહ્યા હતા.
વિસાવદર નજીક પહોંચતા માંડાવડ ચોકડી પાસે પહોંતા ડ્રાંઇવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર અચાનક રોડ પર પલ્ટી મારી ગઈ હતી. પણ સદનસીબથી કોઈને ભારે ઇજા થઇ ના હતી.અકસ્માતના બનાવ બાદ લોકો એકત્રિત થઈ ગયા હતા.
રિપોર્ટ ભનુભાઇ સાસિયા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.