બગોદરા હાઇવે પર ટ્રાફીક જામ ના દ્રશ્યો સર્જાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6hmy2lpoy7ywezfh/" left="-10"]

બગોદરા હાઇવે પર ટ્રાફીક જામ ના દ્રશ્યો સર્જાયા


બગોદરા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
વાહનોની લાંબી કતારો જોવા મળી
નાની કરો. બસ. ટ્રક. સરકારી બસ.રકિમી જેટલું વાહનો નો ની કતારો લાગીવાહન ચાલકો પરેશાન થયા
પોતાના વતન તરફથી અને સાળંગપુર મંદિર એથી પાછા ફરેલા તેથી ટ્રાફીક જામના થયેલું એક તરફ છ માર્ગી રોડ નુ કામ ચાલુ છે
આજેલાભપાંચમ હોવાથી લોકો પોતાના ઘર તરફ પાછા ફર્યા
ઇમરજન્સી વાહનોને પણ ટ્રાફિકનો સામનો કરવો પડે છેટ્રાફિક જામમાં બેથી વધુ એમ્બ્યુલસ પણ ફસાય હતી બગોદરા પોલિસ ટ્રાફીક દુર કરવા માટે ખડે પગે

રીપોર્ટર : મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]